Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સસ્પેન્ડ આઈએએસ (IAS) ગૌરવ દહિયા અને તેની દિલ્હીની  કથિત પત્નીનો મામલો ઘણો જ વિવાદાસ્પદ બન્યો છે. ત્યારે ગૌરવ દહિયા આજે દિલ્હી પોલીસનાં  મહિલા સેલ સમક્ષ હાજર થયા છે. અહીં તેની કથિત પત્ની પણ આવશે. આ બંન્નેને સામસામે બેસાડીને છેલ્લું કાઉન્સિલીંગ કરવામાં આવશે. જેમાં જોવાનું એ રહેશે કે ગૌરવ દહિયાની મુશ્કેલીઓ વધશે કે ધટશે. મહત્વનું છે કે ગૌરવ દહિયાને આ પહેલા પણ અહીં બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો.
મહિલાએ 20 કરોડ રૂપિયા માંગ્યાનો આક્ષેપ
નોંધનીય છે કે ગૌરવ દહિયાએ પીડિતા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે તે મારી પાસે 20 કરોડ રૂપિયા માંગે છે. આ બાળક મારું છે જ નહીં. મે આ મહિલા સાથે લગ્ન નથી કર્યા. આ સામે પીડિતાએ ડીએનએની અરજી સાથે ગૌરવ દહિયા સાથેના કેટલાક ફોટોગ્રાફસ અને દીકરીના જન્મ સમયે હોસ્પિટલમાં કરેલી સહી પુરાવા રૂપે રજૂ કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ