કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે સારા સમાચાર એ છે કે ટૂંક સમયમાં ભારતમાં પણ કોરોનાની વેક્સીનને મંજૂરી મળી શકે છે, પરંતુ વેક્સીન દેશમાં 130 કરોડ લોકો સુધી કેવી રીતે પહોંચાડાશે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અગત્યની બેઠક કરશે. કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીનની પહેલા ડોઝને એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે દેશમાં વેક્સીનની પહેલી ખેપ 2021ના શરૂઆતમાં મળી શકે છે.