કોરોના મહામારીના કપરાકાળમાંથી બહાર આવ્યા બાદ હવે સરકારો એક બાદ એક પ્રતિબંધો દૂર કરી રહી છે. ગુજરાત સરકારે સોમવાર તા.21 ફેબ્રુઆરી 2022 તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રદેશ પ્રવકત્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટીની બેઠકમાં શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.