RTE માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા કરવાનો નિર્ણય કર્યો અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રૂપિયા સુધી મર્યાદિત હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા કરવાનો નિર્ણય કર્યો છે