Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતા કરશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં દેશમાં કોરોના મહામારીના કારણે પેદા થયેલા હાલાત અને રસીકરણ કાર્યક્રમની સમીક્ષા થઈ શકે છે. આ ઉપરાંત કેબિનેટ વિસ્તારની અટકળો વચ્ચે કેટલાક મંત્રાલયોના કામકાજની સમીક્ષા પણ થઈ શકે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ