અત્યંત નાટકીય ઘટનાક્રમમાં વિશ્વની સૌથી મોટાી હિમશીલાં સાડા ત્રણ દાયકા બાદ વેડેલ સીમાંથી તેના ભૂમિગત જોડાણથી અળગી થઈ છે, એમ બ્રિટિશ એન્ટાર્કટિક સરવેએઅહેવાલમાં જણાવાયું છે. આ હિમશિર્લા ન્યૂયોર્ક શહેર જેટલી છે. આ હિમશિલા ફિલ્ચનેર આઇસ શેલ્ફથી ૧૯૮૬માં છૂટી પડી હતી. આ હિમશિલા એન્ટાર્કટિકામાંથી ઉતર તરફ આગળ વધી રહી છે.
એન્ટાર્કટિકામાંથી અલગ થયેલી હિમશીલા ચાર હજાર કિ.મી. (૧,૫૦૦ માઇલ)નો વ્યાપ ધરાવે છે. આમ તેનું કદ ન્યૂયોર્ક શહેરના કદ જેટલું છે.