પીએમ મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વચ્ચે દિલ્હીમાં આજે એક કલાક સુધી બેઠક ચાલ્યા બાદ રાજકીય માહોલમાં હલચલ જોવા મળી રહી છે.
સંસદનુ ચોમાસુ સત્ર શરુ થતા પહેલા આ મુલાકાતના પગલે જાત જાતની અટકળો શરુ થઈ છે.સોમવારથી સંસદનુ ચોમાસુ સત્ર શરુ થઈ રહ્યુ છે.તે પહેલા કાલે મોદી સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.જેમાં પીએમ મોદી પોતે પણ સામેલ થવાના છે.બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ દ્વારા સંસદમાં સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે.