કાનપુરના મેયર પ્રમિલા પાંડે આજે મતદાન કેન્દ્રની અંદર તસવીર અને વીડિયો ક્લિક કરીને વિવાદમાં ફસાયા છે. મેયરે યુપી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ઈવીએમની તસવીર શેર કરી.
કાનપુરના હડસન સ્કુલ મતદાન કેન્દ્ર પર મતદાન કર્યુ. તેમણે મતદાન કરતી વખતે વીડિયો ઉતાર્યો અને કેટલાક વ્હોટ્સએપ ગ્રૂપ પર શેર કર્યો.
જિલ્લાધિકારીએ આ ઘટના અંગે એક્શન લેતા તેમના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.