મુંબઈ પોલિસના ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળ્યા પછી પોલીસ સહિત સમગ્ર તંત્ર સાવધ અને સાબદું થઈ ગયું છે. સુરક્ષા એજન્સીઓ કાર્યરત બની ગઈ છે. આ મેસેજ મોકલનારે ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર ઉપર મોકલેલા મેસેજમાં લખ્યું છે કે મુંબઈમાં ફરી ૨૬/૧૧ જેવો હુમલો થશે. મેસેજનું લોકેશન ટ્રેસ કરશો તો તે ભારત બહારનું હશે. પરંતુ ધમાકા મુંબઈમાં થવાના છે. ૬ લોકો આ માટે ભારતમાં કાર્યરત છે. મુંબઈ પોલીસે આ અંગે તપાસ શરૂ કરવા સાથે અન્ય એજન્સીઓને પણ તે અંગે માહિતી આપી દીધી છે.