Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળનાં પલક્કડ જિલ્લામાં સગર્ભા હાથીની મોતનાં કારણે દેશભરમાં રોષ છવાઈ ગયો છે. દેશમાં આ હાથીની હત્યા મામલે દોષીને શોધી ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા છે.
કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીને ફળમાં દારૂગોળો ભરીને ખવડાવીને હત્યા કરવાના મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના વન મંત્રી રાજુએ શુક્રવારે આ માહિતી આપી છે. 
તેમણે કહ્યું કે, આ મામલામાં અન્ય બીજા લોકો પણ સામેલ હતા. ઘણા શંકાસ્પદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરી લેવાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ