દેશને સહકારિતામાં રહેલી શક્તિનો પરિચય કરાવનાર અમુલ ડેરીએ નાણાકીય વર્ષ 2023 24 માં ઐતિહાસિક 12,880 કરોડનું ટર્નઓવર કર્યું છે. અમુલે તેની ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણાની અતૂટ પ્રતિબદ્ધતા સાથેડેરી ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા તરીકેની તેની સ્થિતિને રેખાંકિત કરીને વિવિધ સ્તરે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે.
અમૂલે 173 કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન સાથે મુખ્ય દૂધ સંપાદક તરીકે તેની સિ્થતિ વધુ મજબૂત કરી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર 15% નો વધારો દર્શાવે છે. આ નોંધપાત્ર વૃદ્ધિ ખેડૂતોને ટેકો આપવા અને સંઘની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અમૂલના સતત પ્રયાસોને રેખાંકિત કરે છે.