Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દૂધની વધતી માગ વચ્ચે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMFએ) વર્ષ 2023-24 માટે આવકમાં 20 ટકા વધારા સાથે ટર્નઓવર રૂ. 66,000 કરોડ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કંપનીએ નાણાં વર્ષ 2022-23માં રૂ. 55,055 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે પાછલા વર્ષની તુલનામાં 18.5 ટકા વધુ છે, એમ કંપનીના MD જયેન મહેતાએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ