ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છએ. દૂધના ભાવમાં પ્રતિ લીટર ત્રણ રૂપિયાનો વધારો કરાયાની જાહેરાત કરાઈ છે. આ નવા ભાવ તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, આ ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ તાજાની કિંમત 54 રૂપિયા પ્રતિ લીટર, અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લીટર અને A2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર છે.