અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના 100 વર્ષ પૂરા થયા છે. 100 વર્ષ પહેલા એટલે કે, ડિસેમ્બર 1920માં તત્કાલીન કુલપતિ મોહમ્મદ અલી મોહમ્મદ ખાન રાઝા સાહેબે ઔપચારિક રીતે એએમયૂની શરૂઆત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના શતાબ્દી સમારોહમાં હિસ્સો લીધો. લગભગ પાંચ દશક બાદ AMUના કોઈ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન પોતાનું સંબોધન આપ્યું. પોતાના સંબોધનમાં વડપ્રધાને જણાવ્યું કે, AMUની દીવાલોમાં દેશનો ઈતિહાસ છે. અહીંથી અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સ દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, AMU કેમ્પસમાં એક 'ભારત-શ્રેષ્ઠ ભારત'ની ધારણા મજબૂત થવી જોઈએ.
PM મોદીની સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને યુનિવર્સિટીના કુલાધિપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ સામેલ થયા. આ અવસરને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન એક વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી.