અમદાવાદમાં આજે રાત્રિના 9.00 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6.00 વાગ્યા સુધીનો 60 કલાકનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કર્ફ્યૂની જાહેરાતના પગલે અમદાવાદ શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં અચાનક ભીડ વધી છે. લોકો લૉકડાઉનની બીકે પેનિંક બાઇંગ કરી રહ્યા છે. અમદાવાદની શાક માર્કેટોથી લઈને સુપર માર્કેટ સુધી લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોને લાંબા લૉકડાઉનનો ભય સતાવી રહ્યો છે, જ્યારે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉનની વાત અફવા છે.
દરમિયાન અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યૂ દરમિયાન AMTS અને BRTSની સુવિધા બંધ રહેશે. AMTSના ચેરમેને આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.