વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું આજે સવારે દિલ્હીથી નીકળ્યો ત્યારે એક સારો સંયોગ બન્યો હતો. આજે દિલ્હીમાં વરસાદ હતો. આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ છે. આજે આપણે ઇતિહાસનો હીંસ્સો પણ બની રહ્યા છીએ અને ઇતિહાસ બનતા પણ જોઈ રહ્યા છીએ. 15 ઔગસ્ટ 2023 સુધી આ અમૃત મહોત્સવ ચાલશે. આજે એક રાષ્ટ્ર ના રૂપે ભારત માટે અવો જ પવિત્ર અવસર છે. દેશ માં અનેક સ્થાનો પર એક સાથે અમૃત મહોત્સવની શરૂઆત થઈ છે. દેશના સ્વતંત્ર સંગ્રામ માં આહુતી આપનારને નમન કરું છું.