Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાંભા તાલુકાના જુનામાલકનેશ ગામના સરપંચ દ્વારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરેલ હોય જેમની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પ્રેસ રિપોર્ટર હસમુખભાઈ શિયાળ દ્રારા કામનો ભ્રષ્ટાચાર અટકાવતા તેમની ઉપર ખોટી પોલીસ ફરિયાદ થતા અને તેમની જાણ થતાં આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ અને પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલાએ જ્યાં બ્લોક પેવરનું કામ ચાલુ હતું તે સ્થળની મુલાકાત લઈને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ શિયાળની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ લેખિતમાં અરજી આપતા તેમજ તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પગલે ખાંભા તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ ને સરપંચ અને તલાટી મંત્રીને બીજા આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી કામ અટકાવી ને તરત જ પગલાં લીધેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ