ગુજરાત સરકારે રવિવારે આઈપીએસ અધિકારી અભય સોની (IPS Abhay Soni)ની અમરેલી જિલ્લા (Amreli ASP)માંથી ગાંધીનગર (Gandhinagar) ખાતે બદલી કરી નાખી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શનિવારે રાત્રે ભારતીય જનતા પાર્ટી (BJP workers)ના અમુક કાર્યકરો સાથે બબાલ બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવ્યા બાદ તેમની બદલી કરવામાં આવી છે. અભય સોની ASP તરીકે તૈનાત હતા. હાલ તેમની ગાંધીનગર ખાતે રાજ્ય અનામત પોલીસ દળમાં બદલી કરવામાં આવી છે.