વિશ્વના સંપત્તિવાન શહેરોની નવી યાદીમાં ટોક્યો ૨૦૨૩ના સૌથી ધનવાન શહેરોમાં ટોચના સંપત્તિવાન શહેર તરીકે સ્થાન પામ્યું છે. જ્યારે ન્યૂયોર્ક મેટ્રોપોલિટન એરિયા અને ગ્રેટર લોસ એન્જલ્સ બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. ટોક્યોનો જીડીપી ૨.૦૫ ટ્રિલિયન ડોલર છે. વિશ્વના સંપત્તિવાન શહેરોની યાદીમાં ભારતના મુંબઈ આ યાદીમાં ૩૭મા ક્રમે અને દિલ્હી ૩૯માં ક્રમે આવે છે