એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. જો કે ચીનની બ્રાન્ડ્સ આ બાબતમાં સતત આગળ વધી રહી છે તેમ બ્રાન્ડથી જોડાયેલા એક તાજેતરના રેન્કિંગમાં આ વાત જણાવવામાં આવી છે. કાન્ટાર બ્રાન્ડઝેડના રેન્કિંગ અનુસાર વેલ્યુની દ્રષ્ટિએ ચીનની બ્રાન્ડ્ઝ યુરોપની ટોચની બ્રાન્ડથી આગળ નીકળી ગઇ છે.