સુરત (Surat) શહેર માટે વધુ એક ગૌરવ સમાન વાત સામે આવી છે. દેશમાં સ્માર્ટ સીટીઝમાં () દેશમાં 100 શહેરો પૈકી પ્રથમ તબક્કાનાં 20 શહેરોમાં સુરત શહેર પ્રથમ ક્રમે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ચરણના પસંદ કરાયેલા 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં સ્માર્ટ સીટીનાં અમલીકરણમાં ઉત્તમ બનતા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ શહેર ચોથા નંબરે આવ્યું છે.