સ્વામિનારાયણ મંદિર અડાલજ, ગાંધીનગર ખાતે લગભગ 2200 વ્યક્તિની ક્ષમતાવાળું અધ્યતન સુવિધાઓ સાથેનું શારદા-મણી કોમ્યિુનીટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ કોમ્યુનીટી સેન્ટર સંપૂર્ણ એર-કંન્ડિશન સુવિધાઓ સાથેનું રૂ.11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે.
શારદા-મણી કોમ્યુનીટી સેન્ટરનું ઉદ્ધાટન અમિતભાઈ શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે કરાયુ છે). તેમજ આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વિજયભાઈ રુપાણી અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કોમ્યુનીટી સેન્ટરની મુખ્ય સુવિધાઓમાં 10 હજાર ચો.ફૂટ નો ગ્રાઉન્ડ ફ્લોર પર હોલ અને ફર્સ્ટ ફ્લોર પર પણ 10 હજાર ચો.ફૂટ નો હોલ તેમજ ફુલ્લી ફર્નિષ્ઠ 14 ગેસ્ટ રૂમ અને ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર 500 ચો.ફૂટ ના વેઈટિંગ રૂમની સુવિધા ઊભી કરવામાં આવેલ છે.
આ કોમ્યુનીટી સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલે માળે લગ્ન, ધાર્મિક તેમજ સામજિક અને શૌક્ષણિક પ્રસંગે 2200 વ્યક્તિની ક્ષમતાવાળા હોલમાં લગ્ન પ્રસંગ તેમજ ધાર્મિક, સામાજિક અને શૌક્ષણિક પ્રસંગ માટેની સામગ્રીની સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.