27 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રની નાગપુર પોલીસને એક અનામી વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ કૉલ સાંભળીને નાગપુર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ફોન કરનારે દાવો કર્યો હતો કે મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયામાં બ્લાસ્ટ થશે. આ ઉપરાંત ફોન કરનારે કહ્યુ કે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરે પણ ધમાકો થશે. 25 સશસ્ત્ર માણસો મુંબઈના દાદર પહોંચ્યા હોવાનો કૉલરે દાવો કર્યો હતો.