કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ.દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીએ 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો દોડાવવામાં આવશે.