ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે. આજે સવારે લખનઉમાં અમિત શાહ પાર્ટીનુ ઘોષણા પત્ર જાહેર કરશે જેમાં પાર્ટી રાજ્ય માટે પોતાની યોજનાઓને લોકો સામે રાખશે. ભાજપે ઘોષણા પત્રને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે. સંકલ્પ પત્ર લતા મંગેશકરના નિધનના કારણે સોમવારે ટાળી દેવામાં આવ્યો હતો.