અરૂણ જેટલીનાં નિધન પર શોક વ્યક્ત કરતા ગૃહ મંત્રી અમિત શાહ શનિવાર સાંજે ભાવુક થઇ ગયા. પૂર્વ નાણાં મંત્રીને શ્રદ્ધાંજલિ આપતા અમિત શાહે કહ્યું કે દેશનાં એક મેઘાવી નેતા, સંસદે શાનદાર વક્તા ખોયા છે. અરૂણ જેટલી સાથેનાં વ્યક્તિગત સંબંધોને યાદ કરતા અમિત શાહની આંખ ભરાઇ ગઇ. શાહે તેમને પોતાની મુશ્કેલીનાં સાથી ગણાવતા કહ્યું કે, “મારા વ્યક્તિગત જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યું તો તેઓ મારી સાથે ઉભા રહ્યા અને મારી હિંમત વધારી. મારા પરિવારને પણ મુશ્કેલ સમયમાં તેમણે ધીરજ બંધાવી. ઈશ્વર તેમના પરિવાર અને બીજેપીનાં તમામ લોકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.”