અમિત શાહના જમ્મુ-કાશ્મીરની મુલાકાતનો બીજો દિવસ છે. આ દરમિયાન અમિત શાહ આજે શહીદ જવાન અરશદ ખાનના પરિવારજનને મળવા પહોંચ્યા હતા. અરશદ ખાન 12 જૂનના રોજ અનંતનાગમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતા.