કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધયક્ષ અમિત શાહના વરદ હસ્તે અમદાવાદ શહેરમાં આજે જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. આ અંગે શહેરના મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે 'રિવરફ્રન્ટ ખાતે 7.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચિલ્ડ્રન્સ પાર્કનું લોકાર્પણ તેમજ બોપલમાં સોબો સેન્ટર પાસે EWS આવાસની ફાળવણીનો કાર્યક્રમ યોજાશે. આ સિવાય શહેરના અંજલિ વિસ્તારમાં તૈયાર થયેલા ફ્લાય ઓવરનું લોકાર્પણ અમિત શાહના હસ્તે શહેરના કરવામાં આવશે.