મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં 'મહા અઘાડી વિકાસ ગઠબંધન' દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રથમ વખત મૌન તોડ્યું હતું. અમિત શાહે કોંગ્રસનાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે 56 બેઠકો મેળવનારી શિવસેનાને મુખ્ય પ્રધાન પદ આપીને તેમનું સમર્થન મેળવ્યું છે. શાહે કહ્યું કે આ રાજનૈતિક શોદાબાજી નથી તો બીજુ શું છે?