Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ રવિવારે આસામના કોકરાઇઝારમાં જનસભાને સંબોધિત કરી અને કહ્યું કે અમે પૂર્વોત્તરના વિકાસનું વિઝન પુરૂ કરીશું. તમને જણાવી દઇએ કે આ વર્ષે આસામમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને તેના લીધે અમિત શાહનો આ પ્રવાસ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.  
અમિત શાહે કહ્યું કે ભાજપે આસામમાં સેમીફાઇનલ જીતી છે અને હવે ફાઇનાલ જીતવાની છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ આસામમાં બોડોલેંડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ચૂંટણીમાં થયા હતા. જેમાં ભાજપે જીત નોંધાવી હતી અને અમિત શાહે આ ચૂંટણીને સેમીફાઇનલ ગણાવી અને વિધાનસભાની ચૂંટણીને ફાઇનલ મેચ કહી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ