કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહપોતાના સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સાથે બેઠક કરશે.(Amit Shah meeting with gandhinagar MLAs)બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ બેઠકમાં વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નોની ચર્ચા કરાશે. શહેરના સાબરમતી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તેમજ નવા રેલ્વે સ્ટેશન અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે.