અમદાવાદની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ટ્રાફિક છે જેમાં આજે થોડી રાહત થશે. આજે ગૃહમંત્રી અમિત શાહે બે ઓવરબ્રિજનું ઇ લોકાર્પણ કર્યું છે. આજે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. લોકો આ લોકાર્પણની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા.