કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આના માટે અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પુલવામા જિલ્લાના લેથપોરામાં એક સ્મારક પર ગયા. જ્યાં બંનેએ 2019 દરમિયાન આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી.