કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ ઓન ડિલિવરિંગ ડેમોક્રેસીના કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરી. તેમણે પીએમ મોદીના 20 વર્ષના કાર્યો અંગે જાણકારી આપી. અમિત શાહે કહ્યું કે આપણી ઓળખ કામના આધારે થવી જોઈએ. પીએમ મોદીની નીતિઓને જનતા વધુ સારી રીતે જાણે છે.
અમિત શાહે કહ્યું કે અભણોની ફોજ લઈને કોઈ રાષ્ટ્ર વિકાસ કરી શકે નહીં. મને ટ્રોલ કરવામાં આવ્યો પરંતુ આમ છતાં બોલી રહ્યો છું. આ અભણો વિરુદ્ધ નથી પરંતુ અભણોને ભણાવવાની જવાબદારી શાસનની હોય છે. પીએમ મોદીએ એટલે બેટી બચાવો, બેટી ભણાવોની મુહિમ ચલાવી. આજે ગામડાની અંદર વિકાસ પહોંચી રહ્યો છે.