ભગવંત માન પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, મુખ્યમંત્રીનું માત્ર એક જ કામ છે... જો કેજરીવાલને ચેન્નાઈ જવું હોય તો તેઓ (માન) તેમને (કેજરીવાલને) ચેન્નાઈ લઈ જવા માટે વિમાનથી દિલ્હી જાય છે... જો તેમણે (કેજરીવાલને) કોલકાતા જવાનું છે, તો તેઓ (માન) વિમાન લે છે અને તેમને (કેજરીવાલને) કોલકાતા લઈ જાય છે...