Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

AMC તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા 800 કરોડના લોકોપયોગી કામોનું શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કર્યું, જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, 5 જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું. જેમાં બાળકો રમી શકે તેવો લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ.7.50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કમાં 327 ચોરસમીટર જગ્યામાં લાઇટ સાથેનો ફાઉન્ટેન તૈયાર કરાયો છે. આ ઉપરાંત અહીં ગઝેબો તથા સીટિંગ એરેન્જમેન્ટ પણ ગોઠવવામાં આવી છે.

  • 7.50 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પર ચિલ્ડ્રન પાર્ક
  • 553.72 કરોડ મ્યુનિ.ના કામોનો ખર્ચ
  • 245.60 કરોડ ઔડાના કામોનો ખર્ચ
  • 99 કરોડ બનેલા 1.21 કિમી લાંબો અંજલિ બ્રિજનો ખર્ચ
  • 73.38 કરોડ સાયન્સ સિટી બ્રિજનો ખર્ચ
  • 60.99 કરોડ ઝૂંડાલ નજીક બ્રિજનો ખર્ચ
  • 400 કરોડ પ્રહલાદનગર, રિવરફ્રન્ટ, સિંધુભવન, દાણાપીઠમાં મલ્ટિલેવલ પાર્કિંગનો ખર્ચ
  • 288.83 કરોડ ખર્ચે 4439 આવાસોનો ડ્રો કરી લોકોને સુપરત કરવા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ