પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ શાહે લોકસભા ચૂંટણી જાહેર થાય તે અગાઉ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે મિશન-ર૦૧૯નો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ મુખ્યત્વે ખેડુત, હાઉસીંગ, હેલ્થ અને વિજળીની યોજનાઓને ઝડપથી લાગુ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.