કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus In Delhi) સંક્રમણના કેસોમાં થયેલા ભયંકર વધારાને જોતા રવિવારના રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 (Covid-19)ની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી લીધી. અમિત શાહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal), કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) સત્યેન્દ્ર જૈન અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. બેઠક દરમિયાન જ દિલ્હી બીજેપીએ સીએમ કેજરીવાલ પર જોરદાર પ્રહાર કર્યા છે.