કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં થયેલ મતદાનની જોરશોરથી હાલમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 224 સીટમાંથી સરકાર બનવા માટે 113 સીટની જરુર હોય છે. કોંગ્રેસ 119 સીટ પર આગળ ચાલી રહી છે. સત્તાધારી ભાજપ 71 સીટ પર આગળ ચાલી રહી છે. સેક્યુલર જનતા દળ 26 સીટ પર અને અન્ય 7 સીટ પર આગળ ચાલી રહ્યા છે.