દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના વધતા કેસોને ધ્યાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) હવે એક્શનમાં આવી ગયા છે. ગૃહ મંત્રીએ રવિવાર સાંજે પાંચ વાગ્યે એક અગત્યની બેઠક બોલાવી છે, જેમાં તેઓ રાજધાનીની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરશે. નોર્થ બ્લોકમાં યોજાનારી બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), ઉપરાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Dr. Harshvardhan) પણ સામેલ થશે.