કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા. ગૃહમંત્રી અમિત શાહ તેમના પ્રવાસની શરૂઆતમાં શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહમદના ઘરે પહોંચ્યા હતા, જેઓ ગયા મહિને આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. તે અહેમદની પત્ની ફાતિમા અખ્તરને મળ્યા અને તેમને સરકારી નોકરી માટે સત્તાવાર કાગળો આપ્યા. અમિત શાહ સાથે જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર હતા.