છત્તીસગઢ ના બીજાપુર અને સુકમા જિલ્લામાં બોર્ડર પરની અથડામણની ઘટનાને 400થી વધારે નક્સલીઓએ અંજામ આપ્યો હતો. જેમાં 24 જવાન શહીદ થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) તરત જ આ નક્સલી હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહ હાલ જગદલપુર પહોંચ્યા છે અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.