પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે યોજાનાર ચૂંટણીપહેલા પાર્ટીની તૈયારીની નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ પૂર્વ બીજેપી અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ એવા સમયે બંગાળ પહોંચ્યા છે જ્યારે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી બળવાના સમયમાંથી પસાર થઈ રહી છે.