અમિત શાહ અને જેપી નડ્ડા પીએમ આવાસ પહોંચ્યા છે. બંદી સંજય કુમાર, જી કિશન રેડ્ડી, શિવરાજ સિંહ ચૌહાણ, શોભા કરંદલાજે, રવનીત બિટ્ટુ, મનોહર લાલ ખટ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા, રક્ષા ખડસે, નિત્યાનંદ રાય, હર્ષ મલ્હોત્રા, ભગીરથ ચૌધરી, એચડી કુમારસ્વામી, કિરેન રિજિજુ, જિતિન પ્રસાદ, ગિરીરાજ સિંહ સહિતના સાંસદો પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે. અન્ય તમામ સંભવિત મંત્રીઓના આગમનની પ્રક્રિયા ચાલી રહી છે.