ચીનની ટોચની અભિનેત્રી લીયુ વાયફાઇએ કહ્યું હતું કે મારે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન સાથે કામ કરવું છે. આમિર ખાન આજકાલ ચીનની મુલાકાતે ગયો છે. બીજિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રવિવારે ૧૬મી એપ્રિલે એની દંગલ ફિલ્મ ત્યાં રજૂ થઇ હતી. આ ફિલ્મ આવતા મહિને ચીનના ૧૦૦૦ સ્ક્રીન પર રજૂ થવાની છે. ચીનમાં રજૂ થયેલી આ એની બીજી ફિલ્મ છે. અત્યાર અગાઉ એની થ્રી ઇડિયટ્સ ફિલ્મ ત્યાં રજૂ થઇ હતી.