યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન એમિન જાપારોવા, જેઓ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે ગઈ કાલે ભારતના નાયબ વિદેશ પ્રધાન મીનાક્ષી લેખી સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીને સંબોધિત રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આ પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં, યુક્રેને દવાઓ અને તબીબી સાધનો સહિત વધારાના માનવતાવાદી પુરવઠાની વિનંતી કરી છે.
રશિયા સાથે છેલ્લા યુક્રેનની એક વર્ષથી વધુ સમય જંગ લડાઈ રહી છે, યુક્રેનિયનના પ્રમુખ વલોદિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી મોકલી છે. આ ચિઠ્ઠીમાં તેમણે પીએમ મોદી માટે વધારે માનવીય સહાયની મદદ મોકલવા વિનંતી કરી છે.