સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામની દ્રષ્ટિએ વાયુસેનાએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ચીન સાથે પૂર્વી લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંને મોર્ચે હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી લડાકુ વિમાન તેજસને પાકિસ્તાનની સીમાથી જોડાયેલા વેસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે એલસીએ (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ) તેજસને ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદ નજીક પશ્ચિમ મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દુશ્મનની તમામ હરકતી કાર્યવાહીનો ત્યાંથી જવાબ આપી શકાય.