તાજેરતના દિવસોમાં શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આ વધતા જતા ભાવની વચ્ચે આજે સવારે 4 વાગ્યે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીની મુલાકાત લીધી હતી. ફક્ત એટલું જ નહીં તેમણે શાકભાજીના ભાવ અંગે લોકો સાથે વાતચીત પણ કરી હતી

Copyright © 2023 News Views