Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં બે કોરોના વેક્સિનને સરકારે મંજૂરી આપ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વચ્ચે ભારત બાયોટેકના (Bharat Biotech ) MD કૃષ્ણા એલા (Krishna Ella)એ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે અમુક લોકો દ્વારા વેક્સિનનું (Covaxin) રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. હું એ સ્પષ્ટ રીતે જણાવવા માગું છું કે મારા પરિવારનો કોઈપણ સભ્ય કોઈપણ રાજનીતિક પક્ષ સાથે જોડાયેલો નથી. તેથી તેના પર રાજનીતિ ન થવી જોઈએ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ