લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડતો કાયદો પસાર થઈ ગયો છે. ચૂંટણી સુધારાની દિશામાં લેવાયેલું આ મહત્ત્વનું પગલું છે. વિપક્ષે આ બિલ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રદ કરવાની માંગ કરી હતી. કાયદા પ્રધાન કિરણ રિજ્જુ દ્વારા લાવવામાં આવેલું ઇલેક્શન લોઝ (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ને ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
વિપક્ષનો દાવો હતો કે આધારને ચૂંટણી કાર્ડ સાથે જોડવાના લીધે પ્રાઇવસીનો ભંગ થશે અને ભારતના નાગરિક નહીં હોય તેવા લોકો પણ મતદાન કરશે તેવા ભયસ્થાન રહેલા છે.